Description
- કુરિયર ડિલિવરી FREE છે – જે 4 થી 7 દિવસમાં મળશે.
- તાલુકા/મોટાં સેન્ટરનાં જ એડ્રેસ આપવા વિનંતી (નાના કે અંતરિયાળ ગામડાનાં સરનામાં ન આપવાં.).
- આપ બીજા સંબંધી કે મિત્રના મારફતે તેમના સરનામે પણ મંગાવી મેળવી શકો.
- જો કોઈ મુશ્કેલી અનુભવાય તો 7600051070 નબર પર whatsapp કરશો.
- ઓર્ડર કર્યા બાદ આપની વિગત 7600051070 નબર પર whatsapp કરશો. જેથી ટીમને સરળતા રહેશે અને આપને બુક ઓર્ડર રવાના થાય એટલે તરત જ whatsapp મેસેજ પ્રાપ્ત થશે.
એમેઝોન પર પણ ઉપલબ્ધ.
- આપના નજીકના બુકસ્ટોર્સ પર ઉપલબ્ધ (સ્ટોક મર્યાદિત). બુકસ્ટોર્સનું લિસ્ટ લિસ્ટ મેળવવા BOOKSTORE LIST લખી 7600051070 પર Whatsapp કરો.
આ પુસ્તક શા માટે?
- Pages : 190+
- પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા ખૂબ મહત્વનું પુસ્તક હોવાની સાથે સાથે પરીક્ષા પૂર્વે ઝડપી રિવિઝન કરવા ઉપયોગી.
- નવી પેટર્ન પ્રમાણેના પ્રશ્નોનો, પૂછાયેલા અને પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી થીઅરી વાંચતાં વાંચતાં પણ પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન મળતું રહે.
- NCERT અને નેશનલ લેવલનાં હિંદી અને અંગ્રેજી માધ્યમનાં પુસ્તકો, મેગેઝિન્સ, ઓનલાઈન મટીરીયલ અને સારા સંદર્ભે ગ્રંથોને આધારે ગ્રંથોને આધારે આ પ્રશ્નબેંક તૈયાર કરાયેલ છે.
- આ પુસ્તકના અભ્યાસથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે.
- આ પુસ્તક ‘એક બુક બધી પરીક્ષાઓ’ અને ‘10 પુસ્તકો એક વખત વાંચવા કરતાં એક પુસ્તક 10 વખત વાંચવું સારું’ એ કન્સેપ્ટને આધારે લખવામાં આવ્યું છે.
- આ પુસ્તક તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સિદ્ધ થશે.
- આ પુસ્તકની ભાષા સરળ અને સહજ રાખવામાં આવેલ છે. ઓનલાઈન સર્ચ કરીને કે ઓથેન્ટિક માહિતી સાથે અપડેટ કરીને પુસ્તકને અપ ટુ ડેટ અને ઓથેન્ટિક બનાવવામાં આવ્યું છે.
- આપ જો યોગ્ય દિશામાં, ઓછી છતાં પૂરતી મહેનતથી, ઓછા વાંચનથી છતાં સંપૂર્ણ તૈયારી કરવા માગો છો, તો આ પુસ્તક અવશ્ય વાંચો.
- અર્થશાસ્ત્ર પ્રશ્નબેંકને અત્યારની તમામ પ્રકારની પરીક્ષાઓને અનુરૂપ બનાવીને બુક રૂપે વિદ્યાર્થીઓ વચ્ચે મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.
Reviews
There are no reviews yet.