Back
Previous product
Combo OFFER (45% Discount) Combo OFFER (45% Discount) Original price was: ₹665.00.Current price is: ₹360.00.
Next product
Master GK (40% OFF Now) Master GK (40% OFF Now) Original price was: ₹385.00.Current price is: ₹235.00.
-40%

Sugam Gujarati Vyakaran

Original price was: ₹490.00.Current price is: ₹295.00.

No shipping charges (In Gujarat)
Normal delivery in 4 to 7 working days in Gujarat

Sugam Gujarati Grammar is a comprehensive Gujarati Vyakaran book specially designed for competitive exam preparation. It covers essential grammar topics for exams such as UPSC, GPSC, Dy. Mamlatdar, PSI, SSC, Railway, LIC, TET, TAT, Talati, Clerk, SPIPA Entrance, and many other recruitment and entrance examinations, making it an ideal guide for students and aspirants.

Category:
Description

Description

  • ડિલિવરી FREE છે – જે 4 થી 7 દિવસમાં મળશે.
  • જો કોઈ મુશ્કેલી અનુભવાય તો 7600051070 નબર પર whatsapp કરશો.
  • ઓર્ડર કર્યા બાદ આપની વિગત 7600051070 નબર પર whatsapp કરશો. જેથી ટીમને સરળતા રહેશે અને આપને બુક ઓર્ડર રવાના થાય એટલે તરત જ whatsapp મેસેજ પ્રાપ્ત થશે.

એમેઝોન પર પણ ઉપલબ્ધ.

  • આપના નજીકના બુકસ્ટોર્સ પર ઉપલબ્ધ (સ્ટોક મર્યાદિત). બુકસ્ટોર્સનું લિસ્ટ લિસ્ટ મેળવવા BOOKSTORE LIST લખી 7600051070 પર Whatsapp કરો.

આ પુસ્તક શા માટે?

  • તમે GPSC માટે ગુજરાતી વ્યાકરણનું શ્રેષ્ઠ પુસ્તક શોધી રહ્યા છો? તો 3R Publication નું “સુગમ ગુજરાતી વ્યાકરણ’ તમારા માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વિષયનું મહત્વ સતત વધી રહ્યું છે. GPSC, GSSSB, GPSSB, તલાટી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, PSI, ASI, પોલીસ કોન્સ્ટેબલ વગેરે જેવી અનેક ભરતી પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો નિયમિતપણે પૂછવામાં આવે છે.
  • ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણ માટે અનેકવિધ પુસ્તકો, PDF અને Notes નો ઉપયોગ કરે છે. તેથી મૂંઝવણ વધે છે અને તૈયારી માટેનો સમય ખૂબ ઓછો રહે છે.
  • 3R Publication નું ગુજરાતી વ્યાકરણ પુસ્તક આ પ્રકારની વિવિધ સમસ્યાઓનું સચોટ સમાધાન આપે છે. આ પુસ્તકમાં સંધિ, સમાસ, અલંકાર, રૂઢિપ્રયોગ, કહેવતો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી અને અન્ય મહત્વપૂર્ણ વ્યાકરણ વિષયો આવરી લેવામાં આવ્યા છે જે સમજવામાં સરળ અને પરીક્ષાને અનુકૂળ છે.
  • આ પુસ્તક ‘એક જ પુસ્તકમાં ગુજરાતી વ્યાકરણની સંપૂર્ણ તૈયારી’ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને અનેક sources માટે ભટકવું ન પડે અને તેઓ અભ્યાસ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે.
  • વિષય-અધ્યાપનના અનુભવી શિક્ષક અને વિષય-ત‌જ્‌જ્ઞના શૈક્ષણિક અભિગમથી તૈયાર થયેલું પુસ્તક.
  • ગુજરાતી વ્યાકરણના મહત્ત્વના મુદ્દાઓને સમાવતું એક પ્રમાણભૂત પુસ્તક.
  • ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ, સુગમ, રુચિકર અને સાર્થક બને તે મુખ્ય ઉદ્દેશથી વિષયવસ્તુની સરળ અને રસપ્રદ ભાષાશૈલીમાં પર્યાપ્ત દૃષ્ટાંતો દ્વારા વિષયની સચોટ અને સ્પષ્ટ સમજ આપવાનો અનુભવસિદ્ધ પ્રયોગ.
  • અભ્યાસુનું ભાષાજ્ઞાન અને તેની સાથે તેની ભાષાસજ્જતા વધે તે માટે માત્ર પરીક્ષાલક્ષી કામચલાઉ રીતરસમો અને તરકીબો (tricks)ને મહત્ત્વ આપવાને બદલે વિષયની વિચારવિભાવના (concept)ની સાચી સમજ આપવાનો ઉપક્રમ.
  • શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, GPSC, UPSC, GSSSB, Talati, Junior Clerk અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો, શિક્ષકો, ભાષાના અભ્યાસુઓ માટે શિક્ષકની ગરજ સારે એવું પુસ્તક.
  • વ્યાકરણ નીરસ અને કંટાળાજનક વિષય છે એવી માન્યતા અને ગેરસમજને દૂર કરી વ્યાકરણનો અભ્યાસ સુગમ અને રુચિકર બનાવવાનો ઉદ્દેશ.
  • વિષયવસ્તુની વ્યવસ્થિત ગોઠવણી, સુંદર અને આકર્ષક મુદ્રણકાર્ય, પુસ્તક ક્ષતિરહિત બને તે માટે લેવાયેલી કાળજી વગેરે બાબતો પુસ્તકના સમગ્ર સ્વરૂપને અનેરો ઓપ આપે છે.

Sugam Gujarati Grammar is a complete and exam-oriented Gujarati Vyakaran guide designed for students and aspirants preparing for various competitive examinations. The book covers the Gujarati grammar syllabus required for UPSC, GPSC, Dy. Mamlatdar, Dy. SO, PI, PSI, SSC, Chief Officer, Railway, LIC, CAT, HTAT, TAT, TET, Talati, Clerk, SPIPA Entrance, and many other recruitment and entrance examinations.

With simple explanations, systematic coverage, and comprehensive content, this book eliminates the need to study different materials for different exams. It serves as a single, reliable resource for mastering Gujarati grammar and improving examination performance.

Shipping & Delivery
In most of the cases Crack GPSC standard delivery time will be displayed on website at the time of order placement. Crack GPSC shall exercise reasonable endeavors to ensure that any product ordered on the website is shipped within such timeline subject to availability of the Product(s). However, Customer understands and confirms that Crack GPSC shall not be held responsible for any delay in shipment due to circumstances beyond the control of Crack GPSC and due to any lapses on the part of the Courier. Customer will be solely responsible to provide correct and proper delivery information including addresses.

In case a Customer books an order of multiple Products in one transaction, Crack GPSC would endeavor to ship all Products together. However, this may not always be possible due to Product characteristics and/or logistics issues. If a Customer places multiple Products order in singe transaction, then such order will be shipped to a single shipping address but if Customer wishes to ship the order to different addresses, then separate orders should be placed.

Crack GPSC reserves the right to cancel, delay, or recall the order from delivery of the Products, if any fraud is suspected.

Some Indian states prohibit direct sale of merchandise from other states and require special documentation to give effect to such a sale without dual taxation. If we receive an order from such states or to be delivered to such states then, under such circumstances, Crack GPSC retain the right to accept or reject such order, at its sole discretion.

Crack GPSC will make reasonable attempts to deliver the Product after which the order will be cancelled and notification to the same effect shall be sent to the Customer. Crack GPSC will refund the charged amount on the Order after deducting the shipping charges as per Crack GPSC policy.

Title to the Products and all risk of loss passes to the Customer upon delivery of the Product to the Customer.

Crack GPSC provides free/paid shipping on all orders and by courier or post as per mentioned on webpage.