Description
- કુરિયર ડિલિવરી FREE છે – જે 4 થી 7 દિવસમાં મળશે.
- તાલુકા/મોટાં સેન્ટરનાં જ એડ્રેસ આપવા વિનંતી (નાના કે અંતરિયાળ ગામડાનાં સરનામાં ન આપવાં.).
- આપ બીજા સંબંધી કે મિત્રના મારફતે તેમના સરનામે પણ મંગાવી મેળવી શકો.
- જો કોઈ મુશ્કેલી અનુભવાય તો 7600051070 નબર પર whatsapp કરશો.
- ઓર્ડર કર્યા બાદ આપની વિગત 7600051070 નબર પર whatsapp કરશો. જેથી ટીમને સરળતા રહેશે અને આપને બુક ઓર્ડર રવાના થાય એટલે તરત જ whatsapp મેસેજ પ્રાપ્ત થશે.
એમેઝોન પર પણ ઉપલબ્ધ.
- આપના નજીકના બુકસ્ટોર્સ પર ઉપલબ્ધ (સ્ટોક મર્યાદિત). બુકસ્ટોર્સનું લિસ્ટ લિસ્ટ મેળવવા BOOKSTORE LIST લખી 7600051070 પર Whatsapp કરો.
આ પુસ્તક શા માટે?
- ખાખીનું સ્વપ્ન સાકાર કરવા
- માતાપિતાનું સ્વપ્ન સાકાર કરવા
- સમાજ, દેશ પ્રત્યેનું ઋણ અદા કરવા
- માતૃભૂમિની સેવા કરવા
- કોન્સ્ટેબલ બનવું અને ખાખી વર્દી પહેરવી ઘણા લોકોનું સ્વપ્ન હોય છે. આ ભરતી ઉપરનાં તમામ લક્ષ માટે એક આદર્શ જોબ છે.
- કોન્સ્ટેબલ જો આપનું સ્વપ્ન છે, તો આ પુસ્તક વાંચવું અને તૈયાર કરવું જ જોઈએ.
- છતાં કાયદાને એકદમ એકદમ વિદ્યાર્થી તરીકે જ, કોમન મેન તરીકે જ સરળ રીતે સમજી સમજી શકવા ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં અને ઊંડાણપૂર્વક પરીક્ષાલક્ષી તૈયારી કરવા Crack GPSC એપ્લિકેશનના કાયદાના વિડિયો કોર્સનો વિદ્યાર્થીઓએ ભરપૂર લાભ લીધો છે. તેવી જ રીતે આ પુસ્તક પણ આપને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ સાથે આપનો સમય બચશે અને તેના કારણે આપ બીજા વિષય સારી રીતે તૈયાર કરી શકશો.
- આ પુસ્તકમાં ચાર્ટ અને ટેબલ દ્વારા સંક્ષિપ્તમાં કાયદાની સમજણ પૂરી પાડવામાં આવી છે જે યાદ રાખવા માટે ખૂબ જ સરળ અને ઉપયોગી સાબિત થશે અને પરીક્ષામાં આપ સારો સ્કોર કરી શકશો.
- આપ જો યોગ્ય દિશામાં, ઓછી છતાં પૂરતી મહેનતથી, ઓછા વાંચનથી તૈયારી કરવા માગો છો, તો આ પુસ્તક અવશ્ય વાંચો.
- કોઈ પણ હાલતમાં આ પુસ્તક ન છોડો.
- અબ કી બાર કોન્સ્ટેબલ પાર.
Reviews
There are no reviews yet.