Description
- કુરિયર ડિલિવરી FREE છે – જે 4 થી 7 દિવસમાં મળશે.
- તાલુકા/મોટાં સેન્ટરનાં જ એડ્રેસ આપવા વિનંતી (નાના કે અંતરિયાળ ગામડાનાં સરનામાં ન આપવાં.).
- આપ બીજા સંબંધી કે મિત્રના મારફતે તેમના સરનામે પણ મંગાવી મેળવી શકો.
- જો કોઈ મુશ્કેલી અનુભવાય તો 7600051070 નબર પર whatsapp કરશો.
- ઓર્ડર કર્યા બાદ આપની વિગત 7600051070 નબર પર whatsapp કરશો. જેથી ટીમને સરળતા રહેશે અને આપને બુક ઓર્ડર રવાના થાય એટલે તરત જ whatsapp મેસેજ પ્રાપ્ત થશે.
એમેઝોન પર પણ ઉપલબ્ધ.
- આપના નજીકના બુકસ્ટોર્સ પર ઉપલબ્ધ (સ્ટોક મર્યાદિત). બુકસ્ટોર્સનું લિસ્ટ લિસ્ટ મેળવવા BOOKSTORE LIST લખી 7600051070 પર Whatsapp કરો.
આ પુસ્તક શા માટે?
- આ માસ્ટર GK પુસ્તક એ તમામ વિદ્યાર્થીઓ માટે છે, જેઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય. આમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા અને અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા કે પુછાયેલા તમામ પ્રશ્નોને સમાવી લેવામાં આવ્યા છે.
- આ પુસ્તક “એક બુક બધી પરીક્ષાઓ” કન્સેપ્ટ પર બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને અલગ-અલગ પરીક્ષાઓ માટે અલગ-અલગ પુસ્તકો વાંચવા ન પડે.
- 10 પુસ્તક 1 વાર વાંચવા કરતાં 1 પુસ્તક 10 વાર વાંચવું વધુ સારું. આ સિદ્ધાંત અનુસાર આ પુસ્તકની રચના કરાઈ છે. આથી અન્ય પુસ્તક વાંચવા પણ માગતા હોય તો પણ આ એક પુસ્તક તો ચોક્કસ વાંચો. આ પુસ્તક વાંચ્યા બાદ આપને જરૂર લાગે તો જ અન્ય પુસ્તક વાંચો.
- સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક સાથે અલગ-અલગ પરીક્ષાઓની તૈયારી કરવી અને ઓછા સમયમાં કરવી એ બહુ મોટી મુશ્કેલી હોય છે. વિદ્યાર્થીઓ શું વાંચવું? કેટલું વાંચવું? એની મુંઝવણ અનુભવતા હોય છે. આના કારણે વિદ્યાર્થીઓ બધા વિષયો સમય મર્યાદામાં પૂરા કરી શકતા નથી. આ પુસ્તક વિદ્યાર્થીઓની આ મુશ્કેલી દૂર કરશે.
- આ પુસ્તકમાં 10700થી વધુ અગત્યના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે આમાં દરેક પરીક્ષામાં ઉપયોગી 18 જેટલા મહત્વના વિષયોને આવરી લેવાયા છે.
- આ પુસ્તકને One – Liner રૂપે આપવાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓનો ઘણો સમય બચી શકે અને સીધો જવાબ જ યાદ રાખી શકે.
- વિકલ્પો આપવાથી પુસ્તકની જાડાઈ ત્રણ ગણી થાય છે અને તેની કિંમત પણ વધી જાય છે. વળી વનલાઈનરનો મોટો ફાયદો એ છે કે તેટલી જ જગ્યામાં વધુ પ્રશ્નોનો સમાવેશ થઇ શકે છે. આશા છે કે આ પ્રયત્ન વિદ્યાર્થીઓને ખૂબ જ ગમશે.
- તૈયારી કરનારા તથા રિવિઝન કરવા માગતા વિદ્યાર્થીઓને આ ‘માસ્ટર GK’ કે પુસ્તક ખરેખર ‘માસ્ટર’ બનાવશે.
Reviews
There are no reviews yet.